Kiran Chauhan
Technology, Politics, and Folk Literature
કરસનદાસ મૂળજીનું પ્રવાસ પુસ્તક
Jul 24, 2024સારા ભાષાંતરના ગુણ
Feb 5, 2024સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ:
ગિરની વાતો
Feb 24, 2023ગિરનારનાં પગથિયાં પર ઢબ ઢબ લાકડીઓ ટેકા લેતી આવતી હતી. નાનાં છોકરાંને તેડીને બે મજૂરણો ચડી આવતી હતી. એમના બોલ મોતી જેવા વીણી શકાતાં હતાં. એક ડોસીનો બોલ પકડાયો: “શું કરું બાઈ? ગાંડી થઇ જાઉં તો મલક ઠેકડી કરશે કે હારીને ગાંડી થઇ ગઈ. એટલે જ રોજ ડુંગરા ચડવા-ઊતરવા રિયા.”
એ સાદ કોઈ સાંભળે છે કે?
Feb 9, 2023સોળ વર્ષ પહેલાં બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે અવાજ ઉઠાવેલો કે રાજદ્વારી રમતો ને પ્રપંચો મૂકી દો. દેશનાયકો, ગામડાં સજીવન કરો, ઠેર ઠેર મેળા ભરો, ઉજાણીઓ કરો,રામાયણ-મહાભારતનો રસ પાવા માંડો. જન્મભૂમિ આજે નાની નાની નદીઓને કિનારે ઊભી ઊભી ગારાનાં ઝૂંપડામાં જૂથની અંદરથી ડોકિયાં કરતી કરતી નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ કોઈ સાંભળે છે કે?
સવારામ બાપા રચિત તિથિ અથવા ગગન ગઢ રમવા હાલો
Dec 31, 2022ક્યાંક સનમાનમાં ચરણ વંદન કરે, ક્યાંક સનમાનમાં વેદવાણી.